lyrics
[Verse]
આમ્બુડું જાંબુડું
કેરી ને કોઠીમડું
રાય દા મોદર નોતર્યા
વાડી રાજા રામની
[Chorus]
વચમાં બેઠા ગોરમાં
ફરતી બેઠી ગોપીયું
રાજા પૂજે મંદિરમાં
રાણી પૂજે રાજમાં
[Verse 2]
હું પુજુ મારા કાજમાં
હું તો પુજુ મારા કાજ
વાણિયો પૂજે હાટમાં
એ તો પૂજે હાટ
[Chorus]
વચમાં બેઠા ગોરમાં
ફરતી બેઠી ગોપીયું
રાજા પૂજે મંદિરમાં
રાણી પૂજે રાજમાં
音乐风格
gujarati folk song, dhol and harmonium, female vocals, upbeat tempo