કાનુડા તોરી ગોવાલણ

83

Música criada por Ravi Ahir com Suno AI

કાનુડા તોરી ગોવાલણ
v4

@Ravi Ahir

કાનુડા તોરી ગોવાલણ
v4

@Ravi Ahir

Letra da música
[Chorus]
હેં કાનુડા તોરી રે ગોવાલણ,
મોરલીએ લલચાણી
હેં કાનુડા તોરી ગોવાલણ,
મોરલીએ લલચાણી

[Verse 1]
હરખેં મેં તોં ઈમોંની લીઘી,
ભરવા હાલી હું તો પાણી રે;
ગાગર ભરોસે ગોળી લીઘી,
આરાની હું અજાણી રે

[Chorus]
હેં કાનુડા તોરી રે ગોવાલણ,
મોરલીએ લલચાણી
હેં કાનુડા તોરી ગોવાલણ,
મોરલીએ લલચાણી

[Verse 2]
ગાય ભરોસે વાટ નિહાળી,
વાંસળી વાગે વનમાં રે;
ઘૂઘરી રણકે પગલે પગલે,
મન મોહાયું કાનામાં રે

[Chorus]
હેં કાનુડા તોરી રે ગોવાલણ,
મોરલીએ લલચાણી
હેં કાનુડા તોરી ગોવાલણ,
મોરલીએ લલચાણી

[Outro]
હેં કાનુડા, હેં કાનુડા,
મોરલીએ લલચાણી રે
હેં કાનુડા તોરી ગોવાલણ,
આવજે આંગણે વ્હાલી રે
Estilo de música
Gujarati folk garba, lively pastoral devotional dance groove, dholak and khanjari percussion, hand claps, harmonium, sarangi flourishes, flute responses, earthy village ensemble, expressive female lead with warm group refrains, call-and-response arrangement, bright acoustic mix, begin with a short flute pickup, build through repeating chorus and verses, finish with a spirited communal refrain

Você pode gostar

Capa da música Give Yourself Away
v4

Criado por ทรงวุฒิ ธรรมิกบวร com Suno AI

Lista de reprodução relacionada

Capa da música Tańczę, bo chcę
v5

Criado por Jerzyna K com Suno AI

Capa da música учитель
v4

Criado por Валерий Обруч com Suno AI