Vaghela kirtan

987

由Vaghela Kirtan 使用Suno AI

Vaghela kirtan
v4

@Vaghela Kirtan

Vaghela kirtan
v4

@Vaghela Kirtan

lyrics
જીવણજી નઈ રે જવા દઉ આજ વનમાં રાતલડી રાખુ રે કે વન મા રાતલડી રાખુ રે જીવણજી નઈ રે જવા દઉ આજ વનમાં રાતલડી રાખુ રે કે વન મા રાતલડી રાખુ રે

હો મારા ડોક કેરો શણગાર હો મારા ડોક કેરો શણગાર મારા રૂદિયા મા રાખુ રે મારા રૂદિયા મા રાખુ રે

હો પેરવા માથે પટોળા ચીર હાથે હેમ ની ચુડી રે હાથે હેમ ની ચુડી રે

જીવણજી નઈ રે જવા દઉ આજ વનમાં રાતલડી રાખુ રે કે વન મા રાતલડી રાખુ રે
એ મારા પગ કેરો શણગાર લાવે કડલા ની રે જોડ લાવું કડલા ની રે જોડ

એ મારા પગ કેરો શણગાર લાવે કાંબીયું ની રે જોડ હે લાવું કાંબીયું ની બે જોડ

એ પેરવા માથે પટોળા ચીર પેરવા માથે પટોળા ચીર હાથે હેમ ની રે ચુડી રે હાથે હેમ ની ચુડી રે

હો મારા ડોક કેરો શણગાર જીવણજી નઈ રે જવા દઉ આજ મારા રૂદિયા મા રાખુ રે વનમાં રાતલડી રાખુ રે કે વન મા રાતલડી રાખુ રે કે વન મા રાતલડી રાખુ રે કે વન મા રાતલડી રાખુ રે
音樂風格
contemporary Gujarati folk fusion, energetic percussion, vibrant synths, traditional folk vocals, high energy dance beat

你可能會喜歡

歌曲的封面La Verdad Va a Regresar
v4

由 Oscar Soto 使用 Suno AI 建立

歌曲的封面Камам
v4

由 Екатерина Василенко 使用 Suno AI 建立

歌曲的封面ME AGARRARON ENTRE 10
v4

由 Tobias Saavedra 使用 Suno AI 建立

歌曲的封面Mapa Dado Vuelta
v4

由 Veronica Gamboa 使用 Suno AI 建立

相關播放列表

歌曲的封面1
v4

由 Robert Dziuba 使用 Suno AI 建立

歌曲的封面Hilo rojo
v4

由 Anabel Rodriguez Seron 使用 Suno AI 建立